Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

અમદાવાદના રામોલ વિસ્તારમાં 'ગેરકાયદે ચાલતી' ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ, આઠનાં મોત

અમદાવાદના છેવાડે આવેલા રામોલ-ગતરાડ રોડ એક ફટાકડાની ફૅક્ટરીમાં આગ લાગી છે અને આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થળ પર બચાવ કામગીરી ચાલુ છે અને મૃતાંક વધી પણ શકે છે.

BBC ગુજરાતી Sat, 18 Jul 2026 12:37
Read the original at BBC ગુજરાતી ↗