GOOD
INDIA
GUJARAT
द्वारका समाचारः जाम पोल

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના સ્થાનિક અને જાણીતા ઘી ડેમમાં એક વ્યક્તિ અચાનક પાણીમાં ડૂબી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડેમમાં વ્યક્તિ ડૂબ્યાની ખબર આસપાસના
સંદેશ पर मूल खबर पढ़ें ↗