Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Dhandhuka: Thundershowers bring cheer to the bustling city

ધંધૂકા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા ધંધુકા શહેર અને પંથક પર આજે મેઘરાજાએ ગાજવીજ અને તેજ પવન સાથે કૃપા વરસાવી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સમગ્ર શહેર વરસાદી માહોલમાં તરબોળ બની ગયું હતું.

સંદેશ Fri, 03 Jul 2026 19:36
Read the original at સંદેશ ↗