BAD
INDIA
GUJARAT
20 ઈંચ વરસાદે વિખેરી દિનચર્યા… રેલવે ટ્રેકની દીવાલ તૂટી, વાત્રક રોડ જમીનદોસ્ત – જુઓ Video

ખેડા જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. મહેમદાવાદ તાલુકામાં અંદાજે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. વાત્રક નદી તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિ
Read the original at TV9 ગુજરાતી ↗