📚 Study archive — this report has rolled out of the live 24-hour feed but is kept here for UPSC & exam revision.
INDIA
GUJARAT
Chhotaudepur: Jan Kalyan Shivir held at Ratanpura (N) Panchayat, Naswadi

નસવાડી : નસવાડી તાલુકાના રતનપુરા (ન)ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી,ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
Read the original at સંદેશ ↗