Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Lunavadaમાં 'ચડ્ડી-બનિયાનધારી' ગેંગનો આતંક: પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 મકાનોમાં ચોરી

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી પુષ્પમ વિલા સોસાયટીમાં તસ્કરોએ મધ્યરાત્રિએ દરોડો પાડી ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરોએ વરસાદી માહોલ અને અંધારાનો પૂર્ણ લાભ ઉઠાવીને સોસાયટીના ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આશ્ચર

સંદેશ Thu, 30 Jul 2026 09:54
Read the original at સંદેશ ↗