Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

ब्रेकिंग न्यूज़ः यूपी के सूरत में तक्षशिला जैसी घटना, कोचिंग सेंटर में लगी भीषण आग, 15 लोगों की मौत

લખનઉના અલીગંજમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.

TV9 ગુજરાતી Mon, 22 Jun 2026 11:12
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗