Flag of IndiaPulse Bharat सत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Breaking News: 11 Children Escape From Child Protection Home In Rajkot, Questioning The Security System, Watch Video

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર થઈ જતાં ચકચાર મચી છે. એક બાળક પરત ફર્યો છે, જ્યારે અન્ય 10 બાળકોની શોધખોળ માટે પોલીસનો મોટો કાફલો કામે લાગ્યો છે.

TV9 ગુજરાતી Sun, 14 Jun 2026 10:53
Read the original at TV9 ગુજરાતી ↗