GOOD
INDIA
GUJARAT
Breaking News: સોનમ વાંગચુક મેદાંતા હોસ્પિટલ શિફ્ટ થયા, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી

સોનમ વાંગચુકને દિલ્લીની સફદરજંગ થી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેની સાથે મુલાકાત કરી સ્વાસ્થની જાણકારી લીધી હતી. વાંગચુકનું અનશન હજુ ચાલું છે.
Read the original at TV9 ગુજરાતી ↗