Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Bhavnagar: ભાવનગર-સોમનાથ હાઈ-વે પર સામતેર પાસે પુલમાં તિરાડ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા સામતેર ગામના બાયપાસ પાસે રાવલ નદી પરનો પુલ હાલ અત્યંત બિસ્માર અને ભયાનક હાલતમાં ફેરવાઈ ગયો છે. 10 દિવસથી આ પુલનો એક ભાગ ભયાનક રીતે હલબલવા (ધ્રૂજવા) લાગ્યો છે અને રોડ પર ઊંડી અને મોટી તિરાડ પડી ગઈ છે. તાજેત

સંદેશ Mon, 27 Jul 2026 19:53
Read the original at સંદેશ ↗