BAD
INDIA
GUJARAT
Bharuch News: અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના બહાને મહિલા સાથે છેતરપિંડી, રૂ. 63 હજારના દાગીના પડાવનાર ગેંગના 3 સાગરીતો ઝડપાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના નામે ભોળી મહિલાઓને નિશાન બનાવતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર GIDC પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલાને વિશ્વાસમાં લઈ તેના સોનાના દાગીના પડાવી લેનાર બે મુખ્ય આરોપીઓ અને ચોરીનો માલ ખ
Read the original at સંદેશ ↗