Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Bayad: Guru Vandana programme held at S K Arts College

બાયડ : ધી મ લા ગાંધી ઉ કે મંડળ, મોડાસા સંચાલિત એસ કે આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગુરુ વંદના કાર્યક્રમ આચાર્ય ડો. જયશ્રીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને કંકુ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સંદેશ Thu, 30 Jul 2026 19:45
Read the original at સંદેશ ↗