UGLY
INDIA
GUJARAT
Banaskanthaના વાવ-થરાદ અને નડાબેટનું રણ બન્યું દરિયો, ભારે વરસાદથી રણમાં સર્જાયા અદ્ભુત દ્રશ્યો

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું છે. ભારત-પાકિસ્તાન અંંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું નડાબેટનું રણ ભારે વરસાદના કારણે તળાવ કે દરિયામા
Read the original at સંદેશ ↗