BAD
INDIA
GUJARAT
Banaskantha News: અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે માં અંબાનો ભાદરવી મહાકુંભ

ગુજરાતના વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યક્રમો અને માળખાકીય કામગીરી વચ્ચે આ વર્ષે ભાદરવી કુંભ મેળો યોજાશે કે નહીં, તે અંગે લાખો માઈભક્તોમાં ભારે સવાલો ઉભા થઈ રહ્યા હતાં. આ આતુરતાનો હવે અંત આવ્યો છે અંબાજી ખાતે
Read the original at સંદેશ ↗