Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Ankleshwar Shah

કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કમાં વધુ એક દીવાલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા અને કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં થયેલા વરસાદ બાદ દીવાલ તૂટી પડવાની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે.

સંદેશ Sat, 04 Jul 2026 20:26
Read the original at સંદેશ ↗