BAD
BUSINESS
GUJARAT
आनंद के पूर्व आरएसी केतकी व्यास पर 3.56 करोड़ रुपये के भ्रष्टाचार का मामला दर्ज, देखें वीडियो

આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ACBએ ₹3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો છે. તેમની આવકના પ્રમાણમાં 68.84% વધુ મિલકત મળી આવી છે.
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗