Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Anand: Digging hole in canal at Meghwa-Badapura village

ઉમરેઠ : ઉમરેઠ તાલુકામાં મહી કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હજુ થોડા સમય પહેલાં બનેલી કેનાલમાં ગાબડું પડવાની ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યાં ફરી મેઘવા-બડાપુરા ગામ પાસે મહી કેનાલમાં ગાબડું પડતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે

સંદેશ Sat, 25 Jul 2026 19:47
Read the original at સંદેશ ↗