BAD
INDIA
GUJARAT
Amreli News: લાઠીના ભુરખિયામાં વિધિના નામે છેતરપિંડી કરનારા બે ગઠિયાઓને LCBએ દબોચ્યા

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી ધર્મના નામે ભોળા લોકોને છેતરી આર્થિક લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. લાઠી નજીક આવેલા પ્રખ્યાત ભુરખિયા ધામ ખાતે પરિવાર પરથી 'મેલું હટાવવાની' તાંત્રિક વિધિના નામે એક નાગરિક સાથે છેતરપિંડી આચરવામાં
Read the original at સંદેશ ↗