Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Ahmedabad News: વિરમગામ નગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ?

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના

સંદેશ Thu, 25 Jun 2026 12:37
Read the original at સંદેશ ↗