BAD
INDIA
GUJARAT
Ahmedabad: અસલાલીના PHCને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો અપાયા

જેતલપુર : દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્ય બાબુભાઈ જે. પટેલની ગ્રાન્ટમાંથી એક ECG મશીન, બે એનલાઈઝર, 1 ડિજિટલ વેઇટ મશીન, એક એડલ્ટ લેરિંગોસ્કોપ અને એક પીડિયાટ્રિક લેરિંગોસ્કોપ આપવામાં આવ્યા છે. પીએચસી
Read the original at સંદેશ ↗