BAD
INDIA
GUJARAT
Ahmedabad News: DRIના મેગા ઓપરેશનમાં 23 કરોડની કિંમતનું અંદાજે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી ઓપરેશન હાથ ધરી સોનાની દાણચોરી કરતા એક મોટા સંગઠિત સિન્ડિકેટનો ભાંડો ફોડવામાં આવ્યો છે.આ મેગા કાર્યવાહીમાં DRIએ આશરે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત કરી છે.જેની બજાર કિંમત અંદાજે
Read the original at સંદેશ ↗