Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Ahmedabad News: ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા 10 હજારની લાંચ માગી, ACBએ ભદ્ર કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ઝડપ્યો

અમદાવાદની ભદ્ર કોર્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલને લાંચ લેતા એસીબી દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી અશોકભાઈ સીટી સેશન્સ કોર્ટના અપીલ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે એક ફરિયાદી પાસે તેમના કેસમાં તરફેણમાં ચુ

સંદેશ Fri, 03 Jul 2026 11:21
Read the original at સંદેશ ↗