GOOD
INDIA
GUJARAT
Ahmedabad: Ghuma Community Health Centre submerged in water, Muni. The corporation is still unknown.

બોપલ, ઘુમામાં 3 દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદા પાણીમાં સ્થાનિક લોકોને જીવવા મજબૂર બનવુ પડયુ છે. શેલા,મુમતપુરા સહિતના વિસ્તારોમાં કરોડોના બંગ્લોઝમાં પાણી ભરાતા કોર્પોરેશન તાત્કાલિક પંમ્પીંગ પંપ લઇને ત્યાંથી પાણીનો નિકાલ કરાવ્યો
Read the original at સંદેશ ↗