GOOD
INDIA
GUJARAT
After ethanol in petrol, it's diesel's turn: 15% isobutanol blending to start soon, Nitin Gadkari gives big details

ભારતમાં પેટ્રોલ બાદ હવે ડીઝલ ગાડીઓ માટે નવો બાયોફ્યુઅલ પ્લાન તૈયાર થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ મિક્સ કરવાના પ્રોજેક્ટ અને તેનાથી ગાડીના એન્જિનને થતા ફાયદાની વિગતો આપી છે.
Pulse Bharat · Why it matters
Read the original at TV9 ગુજરાતી ↗
The introduction of 15% isobutanol blending in diesel will reduce India's dependence on imported oil, decrease carbon emissions, and improve engine performance.