UGLY
POLITICS
GUJARAT
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને 7 વર્ષની જેલની સજા, વાંચો AAP-BJPની પ્રતિક્રિયા

ગુજરાત અને ખાસ કરીને ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકારણમાં આજે એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવાના ચકચારી કેસમાં
Read the original at સંદેશ ↗