Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

90 વર્ષીય દાદીએ કાનૂની લડાઈ લડીને પૌત્ર પાસેથી પોતાની જમીન કઈ રીતે પાછી મેળવી?

90 વર્ષનાં હોસાબાઈ લહાડે તાજેતરમાં એક કાનૂની લડાઈ જીતી ગયાં છે. તેમણે પોતાની લગભગ આઠ એકર જમીન પાછી મેળવી છે, જે તેમના પૌત્રને આપવામાં આવી હતી. પરંતુ આ માટે તેમણે આ ઉંમરે પણ ત્રણ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

BBC ગુજરાતી Tue, 23 Jun 2026 10:40
Read the original at BBC ગુજરાતી ↗