GOOD
INDIA
GUJARAT
497 dangerous properties in Junagadh served notices, 182 power, water connections disconnected

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 497 ભયજનક અને જર્જરિત મિલકતોને નોટિસ ફટકારી છે. કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને કુલ 182 મિલકતોના વીજ અને પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે
Read the original at સંદેશ ↗