GOOD
BUSINESS
GUJARAT
19 crore development works on the route of Rath Yatra in Ahmedabad, 95% work completed, watch video

અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. AMC દ્વારા 19 કરોડથી વધુના ખર્ચે જમાલપુરથી દાણીપીઠ સુધીના 1200 મીટર રૂટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું 95% કામ પૂર્ણ થઈ ગયું છે.
Read the original at TV9 ગુજરાતી ↗